Breaking News/ લોકસભામાં મહિલા અનામત બિલ પાસ, સમર્થનમાં 454 વોટ પડ્યા, બે તૃતિયાંસ બહુમતિથી બિલ પાસ, 33 ટકા મહિલા અનામતને મળી મંજૂરી, બિલના વિરોધમાં માત્ર બે વોટ, વસ્તી ગણતરી બાદ અમલમાં આવશે બિલ

 

Breaking News