કોરોના અપડેટ/
લોકસભામાં સ્વાસ્થ્યમંત્રી મનસુખ માંડવિયાનું નિવેદન, કેટલાક દેશોમાં કોરોનાના કેસ વધી રહ્યા છેઃમાંડવિયા ચીનમાં મોટી સંખ્યામાં કોરોનાના કેસ વધી રહ્યા છે, કેન્દ્ર સરકારે રાજ્યોને પણ કેટલાક સૂચનો કર્યા છે, ભારત સરકાર કોરોના મામલે સચેત છેઃમાંડવિયા, ભારત સરકાર રાજ્ય સરકારો સાથે સહયોગ કરી રહી છે