Ahmedabad/
લોકસભા સાંસદ શશી થરૂર અમદાવાદની મુલાકાતે કોંગ્રેસ દ્વારા એરપોર્ટ ખાતે થરૂરનું કરાયું સ્વાગત કોંગ્રેસ અધ્યક્ષના ઉમેદવાર તરીકે પ્રચારમાં આવ્યા છે ગુજરાત સાબરમતી આશ્રમ ખાતે મુલાકાત લેશે થરૂર કોંગ્રેસ ડેલીગેટ અને પ્રમુખ સાથે કરશે બેઠક અધ્યક્ષ ચૂંટણી માટે ગુ. કોંગ્રેસના 409 મતો અતિ મહત્વના 17 ઓક્ટો.ના રોજ તમામ પીસીસી કાર્યાલય ખાતે થશે મતદાન 19 ઓક્ટોબરે અધ્યક્ષ પદ માટેનું આવશે પરિણામ