India/ લોરેન્સ બીસનોય, સંપત નહેરા ગેંગના શખ્સો ઝડપાયા સુરત ક્રાઇમ બ્રાન્ચે 7 આરોપીઓને ઝડપી પાડ્યા સાગરીતો રાજસ્થાન છોડી સુરત આવી છુપાયા હતા મુખ્ય આરોપી દેવેન્દ્ર શેખાવત સહિત 7 શખ્સો ઝડપાયા 14 જુલાઇ 2022ના રોજ પીલાની ગેંગ દ્વારા કર્યો હતો હુમલો દેવેન્દ્રસિંહ શેખાવત પર કર્યો હતો હુમલો દેવેન્દ્ર શેખાવત પાસેથી પિસ્તોલ મળતા દાખલ થયો હતો ગુનો ગેંગના સભ્યો જામીન પર મુક્ત થયા બાદ થયું ગેંગ વોર ડિસે.માં રાજુ ઠેડડેની ગેંગ દ્વારા કરવામાં આવી હતી હત્યા સુરતના પીપલોદમાં પરિચિતના ત્યાં રોકાયા હતા શખ્સો
