Not Set/ વડગામ તા. ભાજપ પ્રમુખે કરેલ ટિપ્પણીનો મામલો, પ્રવીણસિંહ રાણાએ ચૌધરી સમાજ વિરુદ્ધ કરી હતી ટિપ્પણી, જન આશિર્વાદ યાત્રા પહેલાં યુવાનોની કરાઈ અટકાયત, મંત્રી ગજેન્દ્રસિંહ પરમારની નીકળી જન આશીર્વાદ યાત્રા, જલોત્રા ગામેથી ચૌધરી સમાજના યુવાનોની અટકાયત, યાત્રામાં સમાજના નેતા ન જોડાય તેની રજૂઆત કરવા ગચા હતા, વડગામ પોલીસ મથકે 10 યુવાનોને લઈ જવામાં આવ્યા,
