Breaking News/ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે આવતીકાલે મોદી ભુવન શિક્ષણ સંકુલનું કરશે ઉદ્ધાટન ગોતામાં આવેલ શિક્ષણ સંકુલનું કરશે ઉદ્ધઘાટન વડાપ્રધાનના આગમનને લઈને કરાઈ છે તૈયારીઓ તમામ સમાજના આગેવાનો પણ સંકુલમાં હાજર 12 માળની ભવ્ય હોસ્ટેલનું કરશે લોકાર્પણ અંદાજે 5 હજાર કરતા વધુ સમાજના લોકો રહેશે હાજર રૂ. 20 કરોડના ખર્ચ થયું છે મોદી સંકુલનું નિર્માણ 400થી વધારે વિધાર્થીઓ રહી શકે તેવી વ્યવસ્થા
