Breaking News/ વડાપ્રધાન મોદીનો ગુજરાત પ્રવાસ, આજે બપોરે ગાંધીનગર સર્કિટ હાઉસમાં ભોજન સમારોહ, વડાપ્રધાન મોદી લેશે તમામ ધારાસભ્યો સાથે ભોજન, રાજ્યસભાના નવા 2 સાંસદો તરફથી કરાયું છે આયોજન, તમામ ધારાસભ્યો સાથે પ્રથમ વખત વડાપ્રધાન લેશે ભોજન, લોકસભાની ચુંટણી બાબતે ધારાસભ્યો સાથે વડાપ્રધાન કરશે ચર્ચા, ભોજન સમારંભ બાદ મોદી અમદાવાદ એરપોર્ટથી દિલ્હી રવાના થશે
