Gujarat/ વડાપ્રધાન મોદી 6 માર્ચે આવશે ગુજરાત, કેવડિયા ખાતે આજથી રાષ્ટ્રીય ડીજી કોન્ફરન્સ, સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ આજે આવશે કેવડિયા, PM મોદી કોન્ફરન્સના સમાપન સમારોહમાં આપશે હાજરી, બેઠકમાં સૈન્યની ત્રણેય પાંખના વડા લેશે ભાગ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવાલ પણ રહેશે હાજર
