આગના બનાવમાં વધારો/ સુરતઃ ઉનાળાને કારણે આગના બનાવમાં વધારો કાપોદ્રા વિસ્તારમાં કેશવ સૃષ્ટિ બિલ્ડીંગમાં આગ મીટર પેટીમાં આગ લાગવાની ઘટના આગને પગલે અફરતફરીનો માહોલ ફાયરના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા ફાયર જવાનોએ આગ પર મેળવ્યો કાબૂ April 25, 2023April 25, 2023jani Breaking News