આધેડનો મૃતદેહ મળ્યો/ વડોદરાઃ આધેડનો મૃતદેહ હોટલમાંથી મળ્યો ખાનગી કોલેજમાં નોકરી કરતો એકાઉન્ટન્ટ જલારામનગર સોસા.ના પ્રવિણ સુતરીયાનું મોત કપુરાઇ પાસે હોટલમાં યુવતી સાથે રોકાયો હતો પોલીસે મહિલાની શોધખોળ હાથ ધરી મહિલાના નિવેદન અને પીએમ રિપોર્ટ બાદ સત્ય આવશે સામે
