વડોદરામાં બ્રિજ બંધ/ વડોદરાઃ કરજણના બે બજારોને જોડતો બ્રિજ બંધ નવાબજાર જૂનાબજારને જોડતો રેલ્વે ઓવરબ્રિજ બંધ 5 દિવસ માટે ભારે વાહનો માટે કરાયો બંધ જર્જરિત ઓવરબ્રિજને સમારકામ માટે કરાયો બંધ બ્રિજની બંને સાઈડ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

Breaking News