અકસ્માત/ વડોદરાઃ કાર ખાડામાં ગરકાવ સેવાલીના પ્રવેશ પાસે કાર ખાડામાં ગરકાવ પાલિકાએ છેલ્લા 10 દિવસથી ખાડા ખોદેલો છે ખાડાના કારણે અનેકવાર થયા છે અકસ્માત સ્થાનિકોએ સમગ્ર મામલે કરી છે રજૂઆત સ્થાનિકોએ પાલિકામા કરી છે રજૂઆત રજૂઆત છતા નથી કરાતું સમારકામ February 23, 2023jani Breaking News