Breaking News/ વડોદરાઃ ગેરકાયદેસર ચાલતુ કપલ બોક્સ ઝડપાયું ફતેગંજમાં કાફે સંચાલકની કરી ધરપકડ કાફેમાં કપલ બોક્સ બનાવી જાહેરનામાનો કર્યો ભંગ સયાજીગંજ પોલીસે દરોડો પાડી ઝડપ્યું કપલ બોક્સ પોલીસે સંચાલક રહેતમઅલી સૈયદની કરી ધરપકડ

Breaking News