Breaking News/ વડોદરાઃ ડભોઇમાં હીટ એન્ડ રનની ઘટના ડભોઇ સાઠોદના રેલ્વે ઓવરબ્રીજની ઘટના બાઇક સવારને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી બાઇક પર સવાર એક યુવકનું ઘટના સ્થળે મોત બાઇક ચાલકને ગંભીર ઇજા થતાં હોસ્પિટલ ખસેડાયો બંને બાઇક ઉપર ડભોઇ તરફ જઈ રહ્યા હતા ડભોઇ પોલીસ વધુ કાર્યવાહી હાથ ધરી May 29, 2023Maya Sindhav Breaking News