Gujarat/ વડોદરાઃ નંદેસરી ઔદ્યોગિક વસાહતમાં લાગી આગ,  મોડી રાતે ધડાકા સાથે લાગી હતી આગ,  ઇનોઝ સ્ટાયરોલ્યુશન કેમિકલ કંપનીમાં આગ,  ઉપરાછાપરી ધડાકાના અવાજથી ગ્રામજનો ભયભીત,  ફાયર વિભાગનો એક કર્મી થયો ઇજાગ્રસ્ત

Breaking News