ફાયર વિભાગ અધિકારીને એસીબીનું તેડું/ વડોદરાઃ ફાયર વિભાગ અધિકારીને ACBનું તેડું 10 અધિકારી- કર્મચારીને પૂછપરછ માટે બોલાવ્યા ફાયર NOCની પૂછપરછ માટે બોલાવ્યા NOCમાં ભ્રષ્ટાચારના આક્ષેપને લઇને થશે પૂછપરછ ફાયર NOC બાબતે એજન્ટો પણ હતા સક્રિય કોર્પો.નું ફાયર બિગેડ વર્ષોથી રહ્યું છે ચર્ચામાં
