Breaking News/ વડોદરાઃ બે કેમિકલ ગ્રુપ પર ITના દરોડા, નંદેસરીમાં શિવપ્રકાશ ગોયલ, જય પ્રકાશ ગોયલને ત્યાં દરોડા, અન્ય એક ગ્રુપ પ્રકાશ કેમિકલ પર પણ દરોડા, માલિક દિલીપ શાહ, મનીષભાઈ શાહને ત્યાં તપાસ, ગોયલ ગ્રુપના કચ્છ કેમિકલ પ્લાન્ટમાં દરોડા, ગાંધીધામ ભીમાસરમાં આવ્યો છે એક પ્લાન્ટ, દિલ્હી, વડોદરા, કચ્છ કુલ 30 જગ્યાએ દરોડા

Breaking News