Gujarat/ વડોદરાઃ ભાજપનો સામે આવ્યો આંતરિક વિખવાદ, વિધાનસભા ચૂંટણી પહેલાં સામે આવ્યો વિખવાદ, કાઉન્સિ., ધારાસભ્યો પર કામ નથી કરતાનો આક્ષેપ, ભાજપના કાર્યકરોએ લગાવ્યો આક્ષેપ, વોર્ડ નં. 4માં એક તરફી સાશનની કરી ફરિયાદ, નગરસેવકો કાઉન્સિલર ધારાસભ્યો ફોન નથી ઉપાડતા
