Breaking News/ વડોદરાઃ મૃતદેહ મળવાનો મામલો એકાઉન્ટન્ટનો મૃતદેહ મળવાનો મામલો શહેરની હોટલમાંથી મળ્યો હતો મૃતદેહ શંકાસ્પદ મોત મામલે પોલીસે શરૂ કરી તપાસ હાર્ટ એટેકને કારણે મોત થયું હોવાનું પ્રા. તારણ હોટેલ મેરિલેન્ડના મેનેજર દિનેશ પટેલનું નિવેદન તબિયત બગડતા યુવતીએ 108 એમ્બ્યુલન્સ બોલાવી પ્રવિણ સુતરિયાના પરિવારજનોએ હોસ્પિ. લઇ ગયા

Breaking News