Gujarat/ વડોદરાઃ યુનિવર્સિટી હેડ ઓફિસે ઘર્ષણ, પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ, બંને વચ્ચે થઈ મારામારી અને ધક્કામુક્કી, પોલીસે વિદ્યાર્થીઓ પર કર્યો બડ પ્રયોગ, ઘર્ષણમાં એક વિદ્યાર્થીનીને પહોંચી ઈજા, પોલીસે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓની કરી અટકાયત, વિદ્યાર્થીઓની ટીંગાટોળી કરી અટકાયત

Breaking News