Gujarat/ વડોદરાઃ વાંધાજનક આર્ટવર્ક વિવાદ મામલો, આર્ટવર્ક વિવાદ મામલે આખરે નોંધાઈ ફરિયાદ, ચોથા દિવસે નોંધાઈ કુંદન વિરૂદ્ધ ફરિયાદ, કુંદને બનાવ્યા હતા વિવાદીત ચિત્ર, યુનિ.ના વિદ્યાર્થીઓ નોંધાવી ફરિયાદ, દેવી દેવતાઓના આર્ટ બનાવી મૂક્યા હતા May 10, 2022parth amin Breaking News