Gujarat/
વડોદરાઃ શ્રુતિ હોસ્પિટલમાં લાગી આગ વાઘોડિયા રોડ પર આવેલી છે હોસ્પિ. ફાયરની ટીમે આગ પર મેળવ્યો કાબૂ હોસ્પિટલના ટોપ ફ્લોર પર લાગી હતી આગ 6 બાળકો અને પરિવાર ત્રીજા માળે હતા હોસ્પિ.ના સ્ટાફે તમામને સુરક્ષિત બહાર કાઢ્યા એડમિટ બાળકોને અન્ય હોસ્પિટલમાં ખસેડાયા