Gujarat/ વડોદરાઃ સિદ્ધેશ્વર ગ્રુપ પર ITનું સર્ચ ઓપરેશન, સિદ્ધેશ્વર ગ્રુપ પર આઇટીનું મોટું ઓપરેશન, ઇન્કટેક્સ વિભાગના અધિકારીઓએ તપાસ સરું કરી, હરણી, આજવા રોડ, ગોત્રીમાં ચાલી રહી છે સાઇટો, બાંધકામ ક્ષેત્રે કામ કરતા ગ્રુપ પર આઇટીની તપાસ

Breaking News