Gujarat/ વડોદરા:ઉત્તર ઝોનમાં બે દિવસ રહેશે પાણી કાપ, આજે અને આવતીકાલે રહેશે પાણી કાપ, 14મીએ કામગીરી પૂર્ણ થયા બાદ સાંજે મળશે પાણી, પંપીંગ સ્ટેશન અપગ્રેડ કરવાની કામગીરીથી પાણી કાપ

Breaking News