Breaking News/ વડોદરા:કરજણમાંથી બે યુવતીની લાશ મળી ફતેપુરા પાસે નર્મદા નદીમાંથી મળી લાશ દીપુ, સિધ્ધી નામની યુવતી હોવાની ઓળખ દીપુ અને સિદ્ધિ પટેલ પરિવારની હોવાની માહિતી કરજણના ફતેપુરા ગામે બની કરુણ ઘટના પરિવારજનોનો હાલમાં કંઇ પણ કહેવા ઇન્કાર April 8, 2023Maya Sindhav Breaking News