Gujarat/ વડોદરા:કાળઝાળ ગરમી વચ્ચે પાણીના ધાંધિયા, ગાજરાવાડી વિસ્તારના લોકો રહેશે પાણી વિના, આજે અને આવતી કાલે નહિ મળે પાણી, બે લાખ લોકોને પાણી માટે મારવા પડશે વલખા, પેનલ બોર્ડ બદલવાની કામગીરીથી પાણી કાપ, ભરઉનાળે બે લાખ લોકોને હેરાનગતિ ભોગવવી પડશે May 10, 2022parth amin Breaking News