Gujarat/ વડોદરાનાં પોલીસ કમિશ્નરનું ફેક FB એકાઉન્ટ બન્યું, ભેજાબાજે CP શમશેરસિંહનું ફેક એકાઉન્ટ બનાવ્યું, ફેક FB એકાઉન્ટ પર રિકવેસ્ટ મોકલી નાણાંની માંગણી, રિકવેસ્ટ ન સ્વીકારવા પોલીસ કમિશ્નરની અપીલ, સાયબર ક્રાઇમે ફેક એકાઉન્ટ મામલે તપાસ શરૂ કરી

Breaking News