Gujarat/ વડોદરાનાં હાઇપ્રોફાઇલ દુષ્કર્મ કેસનો મામલો , દુષ્કર્મ કેસમાં અત્યાર સુધી 60 લોકોની પૂછપરછ , આજે પણ કેસ સાથે સંકળાયેલ લોકોની પૂછપરછ , 4 જેટલાં શખ્સોની આજે પૂછપરછ કરાઇ , પ્રણવ શુક્લા, કાનજી મોકરિયાની પુછપરછ , અશોક જૈનનાં પુત્ર વિકેશ જૈનની લાંબી પુછપરછ , ક્રાઇમ બ્રાન્ચ ખાતે પૂછપરછનો સિલસિલો યથાવત

Breaking News