Breaking News/ વડોદરાના પાદરામાં વૃદ્ધ દંપતીનું મોત પાદરાના બજરંગ નગરનો બનાવ ઘરમાંથી જ મળી આવ્યા દંપતીના મૃતદેહ અસહ્ય ગરમીના કારણે મોત થયું હોવાની આશંકા ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોચી May 15, 2023Maya Sindhav Breaking News