Gujarat/ વડોદરાની ચૂંટણી સભામાં મુખ્યમંત્રીને ચક્કર આવ્યા સભાને સંબોધતી વખતે મુખ્યમંત્રી નીચે પડ્યા અચાનક ચક્કર આવતા વિજય રૂપાણી નીચે પડ્યા સ્ટેજ પર ઢળી પડ્યા મુખ્યમંત્રી કોઈ અફવા પર ધ્યાન ન આપશો મુખ્યમંત્રીની તબીયત હવે સારી છે મુખ્યમંત્રીનું બીપી લૉ થયું હતું ડોક્ટરે સારવાર આપતા સ્વસ્થ થયા છે વ્યસ્ત ચૂંટણી કાર્યક્રમના કારણે થયું બીપી લૉ એક પછી એક ચૂંટણી સભા સંબોધી રહ્યા છે સીએમ થાક અને તણાવના કારણે બીપી લૉ થયાની શક્યતા

Breaking News