Gujarat/ વડોદરાની વૈભવી સુર્યા પેલેસ હોટલમાં ચોરીની ઘટના, ગ્રાન્ડ મરક્યુર તરીકે ઓળખાય છે સુર્યા પેલેસ હોટલ, વૈભવી હોટલમાં રખાયો હતો ભવ્ય લગ્ન પ્રસંગ, લગ્નમાં આવેલાં સંબંધીનાં હોટલ રૂમમાં થઇ ચોરી, જમ્મુથી આવેલાં સંબંધીનાં દાગીના, રોકડ ચોરાયાં, રૂમમાંથી સોનાની ચેઇન, બ્રેસલેટ અને રોકડની ચોરી, હોટલમાંથી અંદાજે દોઢ લાખ રૂ.ની મત્તાની ચોરી, હોટલનાં વેઇટર પર રૂમમાં ચોરી કર્યાનો શક, સયાજીગંજ પોલીસ મથકે નોંધાઇ ચોરીની ફરિયાદ July 9, 2021parth amin Breaking News