Gujarat/ વડોદરાની M.S.યુનિ.નાં નામે બોગસ પરિપત્ર, સોશિયલ મિડિયામાં વાયરલ થયો પરિપત્ર, પરિપત્ર દ્વારા યુનિ.ની શાખ સાથે ચેડાંનો પ્રયાસ, ‘છોકરીઓને બોયફ્રેન્ડ સાથે જ કોલેજમાં પ્રવેશ’નો ઉલ્લેખ, ‘7 તારીખ પહેલાં છોકરીઓએ બોયફ્રેન્ડ બનાવી લેવા’ , ‘બોયફ્રેન્ડ વિના છોકરીઓને યુનિ.માં પ્રવેશ નહીં’ , વડોદરા પોલીસે સાયબર ક્રાઇમ હેઠળ ગુનો નોંધ્યો, અજાણ્યાં શખ્સ સામે ગુનો નોંધી પોલીસે શરૂ કરી તપાસ February 8, 2021Mantavya Team Breaking News