Gujarat/
વડોદરાની MS યુનિ.માં ભારે હોબાળો વાઇસ ચાન્સેલર વિજયકુમાર શ્રીવાસ્તવનો ઘેરાવ ABVP કાર્યકરોએ કર્યો વાઇસ ચાન્સેલરનો ઘેરાવ વીસીને હેડ ઓફિસમાં જતાં રોક્યા ABVPના કાર્યકરોને મળવાનો સમય નહીં આપતા રોક્યા કાર્યકરોએ યુનિ.માં વીસી ગુમના લગાવ્યા પોસ્ટર યુનિ.માં સિન્ડિકેટની બેઠક શરૂ થાય તે પહેલા ઘેરાવો અગાઉ સિન્ડિકેટ બેઠકનો બાયકોટ કર્યો હતો બાયકોટ કરી VC સામે કર્યો હતો વિરોધ યુનિ.ના વિજિલન્સ અને ABVP કાર્યકરો વચ્ચે ઘર્ષણ વિજિલન્સના જવાનોએ VCને કોર્ડન કરી ઓફિસ લાવ્યા ઘર્ષણમાં એક વિદ્યાર્થી થયો ઇજાગ્રસ્ત