Gujarat/ વડોદરાની MS યુનિ.માં વિદ્યાર્થીઓનો હોબાળો, એબીવીપીના વિદ્યાર્થીઓએ મચાવ્યો હંગામો, કોમર્સ ફેકલ્ટી ખાતે વિદ્યાર્થીઓ દ્વારા ઉગ્ર વિરોધ, કોર્સ 50 ટકા ઘટાડવા વિદ્યાર્થીઓની રજુઆત, નારાજ વિદ્યાર્થીઓ ફેકલ્ટીમાં ધરણા પર બેઠાં

Breaking News