Gujarat/ વડોદરાનો બહુચર્ચિત સ્વીટી પટેલ ગુમ થવાનો મામલો , અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સંભાળી કેસની તપાસ , કરજણ પહોંચી ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથમાં લીધી , ક્રાઇમ બ્રાન્ચે Dysp સોલંકી પાસેથી માહિતી મેળવી , જરૂરી દસ્તાવેજ ક્રાઇમ બ્રાન્ચે પોલીસ પાસેથી લીધાં

Breaking News