જૂથ અથડામણ/
વડોદરામાં અકસ્માત બાદ એક જ કોમના બે ટોળા વચ્ચે અથડામણ મોડી રાત્રે બે બાઇક વચ્ચે અકસ્માત બાદ અથડામણ નવીધરતી ગોલવાડમાં એક જ કોમના બે જૂથ વચ્ચે અથડામણ નજીવી બાબતે એક જ કોમના ટોળા સામસામે ટોળાએ વાહનોમાં તોડફોડ કરી આતંક મચાવ્યો DCP પન્ના મોમાયા સહિતના પોલીસ અધિકારી ઘટના સ્થળે રાત્રે વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરી સ્થિતિ કાબૂમાં લીધી કારેલીબાગ પોલીસે ગુનો નોંધી 5 શખ્સોની અટકાયત કરી