અનાજ કૌભાંડ/ વડોદરામાં અનાજ કૌભાંડમાં મોટો ખુલાસો, તરસાલીની જય હરસિદ્ધિ અનાજ દુકાનની તપાસ, તપાસ અધિકારી કાર્ડધારકના ઘરે જ ગયા ના હોવાનો ખુલાસો, , માણેજા- વૈભવલક્ષ્મી સોસા.માં B-32 મકાનમાં તપાસ, કાર્ડધારક હઠીસિંહની પુત્રવધુ સુનિતા ગોહિલની વાતચીત, આજદિન સુધી અમે સસ્તા અનાજની નથી જોઇ દુકાન, પરિવારમાં 6 સભ્યો,તો 8 લોકોનું વિતરણ કોણે કર્યુ..?
