ગુજરાત/ વડોદરામાં આંગણવાડી બહેનો આંદોલનના મુડમાં પડતર માંગણીઓને લઇને આંગણવાડી બહેનોનો વિરોધ અકોટા ગાર્ડનમાં આંગણવાડી બહેનોનું વિરોધ પ્રદર્શન વેતન વધારા સહિતની માંગ સાથે બહેનોની નારાજગી 700 જેટલી આંગણવાડી બહેનોનું ધરણાં પ્રદર્શન લાંબા સમયથી પડતર માંગણીઓને લઇને રજુઆત સતત બીજા દીવસે બહેનોના સુત્રોચ્ચાર September 3, 2022Maya Sindhav Breaking News