Gujarat/ વડોદરામાં કોરોના કેસો વધતાં તંત્રનો નિર્ણય,વધુ એક હોસ્પિ.ને કોવિડ હોસ્પિટલ જાહેર કરાઇ,પાયોનિયર હોસ્પિ.ને કોવિડ હોસ્પિટલ જાહેર કરાઇ,પાયોનિયર હોસ્પિ.માં 240 બેડની વ્યવસ્થા કરાઇ,3 દિવસ બાદ હોસ્પિ.માં બેડની સંખ્યા વધારાશે,પાયોનિયરમાં બેડની સંખ્યા વધારીને 500 કરાશે,ધીરજ હોસ્પિટલમાં પણ બેડની સંખ્યા વધારાઇ,ગોત્રી અને SSG હોસ્પિ.માંથી ધીરજ હોસ્પિ.માં દર્દીને કર્યા શિફ્ટ April 5, 2021parth amin Breaking News