Gujarat/ વડોદરામાં કોરોના દર્દીનાં મોત બાદ હોસ્પિટલમાં તોડફોડ, દાંડીયાબજારની સિદ્ધિ હોસ્પિટલમાં રાત્રે બની ઘટના, ઓક્સિજન ન અપાતાં મોત થયાનો પરિજનોનો આક્ષેપ, નારાજ પરિવારજનોએ હોસ્પિટલમાં કરી તોડફોડ, હોસ્પિટલની બેદરકારીથી દર્દીનું મૃત્યુ થયાનો આરોપ, રાવપુરા પોલીસે મામલો શાંત પાડી કાર્યવાહી હાથ ધરી April 5, 2021parth amin Breaking News