Vadodara/ વડોદરામાં કોરોના નિયમોનાં ઉડયા ધજાગરા, શહીદ દિવસની ઉજવણીમાં નેતાઓ ભાન ભુલ્યા, ભગતસિંહને પુષ્પાંજલિ કરવામાં નિયમોનું ઉલ્લંઘન, પાલિકાનાં કાર્યક્રમમાં કોરોના ગાઇડલાઇનનું ઉલ્લંઘન, સો.ડિસ્ટન્સિંગનો ભંગ કરી પુષ્પાંજલિ માટે પડાપડી

Breaking News