Gujarat/ વડોદરામાં ચૂંટણીપંચનો મોટો છબરડો,મૃતક શિક્ષકને કામગીરીનો ઓર્ડર ,6 મહિના પહેલા મૃત્યું પામેલ શિક્ષક,મૃતક શિક્ષકને ચૂંટણીપંચે સોંપી કામગીરી,ગ્રા.પં.ની ચૂંટણીની કામગીરી માટે ઓર્ડર,ચૂંટણી તાલીમમાં હાજર રહેવા કરાયું ફરમાન,શિક્ષણ સમિતિના નવ નિયુક્ત ભાજપ સભ્યને ઓર્ડર
