Gujarat/ વડોદરામાં ટિકિટ વહેંચણી બાદ નારાજગી, ટિકિટ જાહેર થયાં બાદ ભાજપમાં ભડકો યથાવત, વોર્ડ 1 અને 2 માં મોટી સંખ્યામાં કાર્યકરો નારાજ, નિઝામપુરાનાં પેન્શનપુરા ખાતે કાર્યકરોનો હોબાળો, સંખ્યાબંધ સોસાયટીનાં કાર્યકરોનો ભેગા થઇ વિરોધ, નવાં ચહેરાને ટિકિટ આપવાથી જુના કાર્યકર નારાજ
