Vadodara/ વડોદરામાં બિલ્ડરોએ મળીને બેંકોને ચુનો ચોપડ્યો, બેંકોએ ફરિયાદ કરતા CBI એક્શનમાં, વડોદરામાં 8 સ્થળોએ CBIના દરોડા, કારેલીબાગની જય રણછોડ નામની બિલ્ડિંગ કૌભાંડનું કેન્દ્ર, ઇમારત ઉભી કરવા બિલ્ડરોએ લોન લીધી અને ચુકવી નહીં, બેંકોનું દબાણ વધતાં બિલ્ડરોએ બિલ્ડીંગ સળગાવી હતી, બિલ્ડીંગમાં આગ લગાવી બિલ્ડરોએ વીમો પકવ્યો

Breaking News