Gujarat/ વડોદરામાં મ્યુકોરમાઇકોસીસનો કહેર વધ્યો,મ્યુકોરમાઇકોસિસે લીધો વધુ 3 દર્દીનો ભોગ,આજે એક જ દિવસમાં ત્રણ દર્દીના થયા મોત,અત્યાર સુધી મ્યુકોરમાઇકોસીસને કારણે 27 મોત,વડોદરામાં આજે મ્યુકોરમાઇકોસીસના વધુ 12 કેસ,અત્યાર સુધી મ્યુકોરમાઇકોસિસના 129 કેસ May 14, 2021parth amin Breaking News