Gujarat/ વડોદરામાં રસી ન લેનાર વેપારીઓ સામે નહીં થાય કાર્યવાહી , રાજ્ય મંત્રી અને ધારાસભ્ય યોગેશ પટેલની CMને રજુઆત , વેપારીઓ સામે કાર્યવાહી ન કરવા કેબિનેટમાં કરી રજુઆત , રસીનો ડોઝ ન લેનાર વેપારીઓ સામે થનાર હતી કાર્યવાહી , પોલીસે 30 તારીખ સુધી રસી લઇ લેવાનું આપ્યું હતું અલ્ટીમેટમ
