Gujarat/ વડોદરામાં રેસિડેન્ટ ડોક્ટર્સની હડતાળનો મામલો, હડતાળી તબીબોને હોસ્ટેલ ખાલી કરવા આદેશ, બરોડા મેડિકલ કોલેજનાં ડીને પાઠવી નોટિસ, તાત્કાલિક અસરથી રૂમો ખાલી કરવાં આપી સુચના, રાજ્ય સરકારનાં આદેશથી સત્તાધીશોની કડકાઇ, તમામ રેસિડેન્ટ, સિનિયર અને ઇન્ટર્ન તબીબોને નોટિસ
