Gujarat/ વડોદરામાં વિવાદને પગલે ગણતરી અટકી વોર્ડ 4 માં એક બેઠક પર કાઉન્ટિંગમાં વિવાદ વિવાદને પગલે ચોથા રાઉન્ડની ગણતરી અટકી કોંગ્રેસ ઉમેદવાર અજય સાટીયાએ વાંધો ઉઠાવ્યો ઇવીએમ બદલાઇ ગયાનો ઉમેદવારનો આક્ષેપ ઉમેદવારે ચૂંટણી અધિકારીને ફરિયાદ કરી

Breaking News