Gujarat/ વડોદરામાં સામૂહિક આત્મહત્યાની ઘટના, એક પરિવારે કર્યો સામુહિક આપઘાતનો પ્રયાસ, એક જ પરિવારના 6 સભ્યોએ ઝેરી દવા પીધી, 6 પૈકી પરિવારના 3 સભ્યોના મોત, 3ને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા, સમા વિસ્તારમાં આવેલ સ્વાતિ સોસાયટીની ઘટના March 3, 2021parth amin Breaking News