Gujarat/ વડોદરામાં સૌથી યુવા ઉમેદવાર ફોર્મ ભરવા પહોંચ્યા, ગુજરાતનાં સૌથી યુવાન ઉમેદવાર ફોર્મ ભરવા પહોંચ્યાં, 22 વર્ષનાં શ્રીરંગ આયરે રાજ્યનાં સૌથી યુવા ઉમેદવાર, ભાજપે વોર્ડ 9 માં શ્રીરંગ આયરેને આપી છે ટિકિટ, જાણીતાં નેતા રાજેશ આયરેનાં પુત્ર છે શ્રીરંગ આયરે

Breaking News